જૂન ૨૦-૨૬
૨ શમુએલ ૧૩-૧૪
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“આમ્નોનના સ્વાર્થનું ખરાબ પરિણામ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨શ ૧૪:૨૫, ૨૬—ખરું કે આબ્શાલોમ દેખાવડો હતો, પણ કઈ બાબત વ્યક્તિને વધારે સુંદર બનાવે છે? (g૦૪-E ૧૨/૨૨ ૮-૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૧૪:૮-૨૦ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૧૮)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૫, મુદ્દો ૬ અને “અમુક લોકો કહે છે” (th અભ્યાસ ૧૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
“દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની શ્રદ્ધા વધારો”: (૧૫ મિ.) ચર્ચા. “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકનો ઉપયોગ કરીને યહોવામાં શ્રદ્ધા વધારો અને “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકનો ઉપયોગ કરીને ઈસુમાં શ્રદ્ધા વધારો વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨ ¶૧૦-૧૮
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૪ અને પ્રાર્થના