બાઇબલમાં રહેલો ખજાનો
આમ્નોનના સ્વાર્થનું ખરાબ પરિણામ
આમ્નોન તામારની સુંદરતા પર મોહી પડ્યો હતો (૨શ ૧૩:૧, ૨; it-૧-E ૩૨)
આમ્નોને તામાર પર બળાત્કાર કર્યો (૨શ ૧૩:૧૦-૧૫; w૧૭.૦૯ ૫ ¶૧૧)
આબ્શાલોમે આમ્નોનને મારી નંખાવ્યો (૨શ ૧૩:૨૮,૨૯; it-૧-E ૩૩ ¶૧)
લગ્ન પહેલાંની મુલાકાતો દરમિયાન છોકરા-છોકરીએ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી તેઓ ખોટું કામ ન કરી બેસે? તેઓએ સંયમ રાખવો જોઈએ, એવી જગ્યા અને સંજોગોથી દૂર રહેવું જોઈએ જેથી ખોટું કામ ન કરી બેસે.