જૂન ૨૭–જુલાઈ ૩
૨ શમુએલ ૧૫-૧૭
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“આબ્શાલોમે ઘમંડને લીધે બળવો કર્યો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨શ ૧૬:૪—દાઉદે ઉતાવળમાં જે નિર્ણય લીધો એમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૮.૦૮ ૬ ¶૧૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૧૭:૧૭-૨૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૭)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૨)
ટૉક: (૫ મિ.) w૦૯-HI ૫/૧૫ ૨૭-૨૮—વિષય: ઇત્તાયની જેમ ઉત્સાહથી પ્રચાર કરીએ.—૨શ ૧૫:૧૯-૨૨. (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
‘પ્રેમ ફુલાઈ જતો નથી’: (૧૦ મિ.) ચર્ચા. પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો—ફૂલાઈ જતો નથી વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨ ¶૧૯-૨૭
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૭ અને પ્રાર્થના