બાઇબલમાં રહેલો ખજાનો
આબ્શાલોમે ઘમંડને લીધે બળવો કર્યો
આબ્શાલોમ ચાહતો હતો કે લોકો તેને મહિમા આપે (૨શ ૧૫:૧; it-૧-E ૮૬૦)
આબ્શાલોમ લોકોને ફોસલાવીને તેઓનાં દિલ જીતી લેતો (૨શ ૧૫:૨-૬; w૧૨ ૭/૧ ૧૮ ¶૫)
તે પોતાના પિતાની જગ્યાએ ખુદ રાજા બનવા માંગતો હતો (૨શ ૧૫:૧૦-૧૨; it-૧-E ૧૦૮૩-૧૦૮૪)
આપણે બીજાઓ કરતાં ચઢિયાતા બનવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એના બદલે વિચારવું જોઈએ કે આપણો ઇરાદો શું છે? બીજાઓ પર છવાઈ જવાને બદલે તેઓની ભલાઈનો પણ વિચાર કરવો જોઈએ.—ફિલિ ૨:૩, ૪.