સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૬-૧૨

૨ શમુએલ ૯-૧૦

જૂન ૬-૧૨
  • ગીત ૧૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨શ ૧૦:૪, ૫—હાનૂને ઇઝરાયેલીઓ સાથે જે કર્યું એનાથી કઈ રીતે તેઓનું અપમાન થયું? (it-૧-E ૨૬૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૯:૧-૧૩ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૦

  • પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો—દયાળુ છે: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: દાઉદે કેવી રીતે મફીબોશેથ પર દયા બતાવી? આપણે કઈ રીતે બીજાઓને દયા અને અતૂટ પ્રેમ બતાવી શકીએ?

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧ ¶૧૫-૧૯, બૉક્સ ૧-ખ

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૫ અને પ્રાર્થના