બાઇબલમાં રહેલો ખજાનો
દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો
દાઉદે તપાસ કરી કે તે કોની પર અતૂટ પ્રેમ બતાવી શકે છે (૨શ ૯:૧; w૦૬ ૭/૧ ૧૦ ¶૬)
દાઉદે મફીબોશેથને તરત મદદ કરી (૧શ ૨૦:૧૫, ૪૨; ૨શ ૯:૫-૭; w૦૫ ૫/૧૫ ૧૭ ¶૧૨)
દાઉદે સીબાને કહ્યું કે તે મફીબોશેથની જમીનની સંભાળ રાખે (૨શ ૯:૯, ૧૦; w૦૨ ૨/૧૫ ૧૪ ¶૧૦)
યોનાથાનને આપેલું વચન દાઉદ ભૂલ્યા નહિ. આપણે પણ ભાઈ-બહેનો પર અતૂટ પ્રેમ બતાવવો જોઈએ.—ગી ૪૧:૧, ૨; ની ૧૯:૧૭.