સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત *
સવાલ: પૈસા જરૂરી છે, પણ શું ઘણા બધા પૈસા હોય તો જ ખુશ રહી શકીએ?
શાસ્ત્રવચન: હિબ્રૂ ૧૩:૫
ફરી મુલાકાત માટે સવાલ: આપણી પાસે જે કંઈ છે એમાં કઈ રીતે સંતોષ માની શકીએ?
ફરી મુલાકાત *
સવાલ: આપણી પાસે જે કંઈ છે એમાં કઈ રીતે સંતોષ માની શકીએ?
શાસ્ત્રવચન: હિબ્રૂ ૧૩:૧૮
ફરી મુલાકાત માટે સવાલ: પ્રમાણિક રહેવાથી અને સંતોષ રાખવાથી કઈ રીતે ખુશ રહી શકીએ?