મે ૧૬-૨૨
૨ શમુએલ ૧-૩
ગીત ૪૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“‘ધનુષ્ય’ નામના વિલાપગીતમાંથી આપણે શું શીખી શકીએ?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨શ ૧:૨૬—દાઉદે યોનાથાન માટે “મારા ભાઈ” શબ્દ કેમ વાપર્યો? (it-૧-E ૩૬૯ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૩:૧-૧૬ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૨૦)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૪, મુદ્દો ૫ અને “અમુક લોકો કહે છે” (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૦
“પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”: (૭ મિ.) ચર્ચા. પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો—અન્યાયમાં ખુશ થતો નથી વીડિયો બતાવો.
‘પ્રેમ બધાની આશા રાખે છે’: (૮ મિ.) ચર્ચા. પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો—બધાની આશા રાખે છે વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr નિયામક જૂથ તરફથી પત્ર અને પાન ૫ પરના બે બૉક્સ
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના