સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

“ધનુષ્ય” નામના વિલાપગીતમાંથી આપણે શું શીખી શકીએ?

“ધનુષ્ય” નામના વિલાપગીતમાંથી આપણે શું શીખી શકીએ?

[બીજો શમુએલની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

જેઓ પાસે અધિકાર છે તેઓને માન આપીએ (૨શ ૧:૧૭, ૧૮, ૨૩, ૨૪; w૦૦ ૬/૧૫ ૧૩ ¶૯)

દોસ્તોને સાથ આપીએ (૨શ ૧:૨૫, ૨૬; w૧૨ ૪/૧ ૧૬ ¶૮)

પોતાને પૂછો: ‘હું કઈ રીતે મંડળના વડીલોને માન આપી શકું? હું કઈ રીતે ભાઈ-બહેનોને સાથ આપી શકું?’