મે ૨૩-૨૯
૨ શમુએલ ૪-૬
ગીત ૧૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨શ ૬:૮, ૯—યહોવાનો કોપ ઊતરી આવ્યો ત્યારે દાઉદે શું કર્યું? એમાંથી આપણને શું શીખવા મળે છે? (w૯૬ ૪/૧ ૨૯ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૪:૧-૧૨ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૯)
ટૉક: (૫ મિ.) w૦૫ ૧૦/૧ ૨૩ ¶૧૪-૧૫—વિષય: “ઈશ્વરનો ડર રાખો! તેમને મહિમા આપો!”—પ્રક ૧૪:૭. (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૨
“શું તમે અંધાધૂંધી કે તોફાનોનો સામનો કરવા તૈયાર છો?”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો? વીડિયો બતાવો. જો શાખા કચેરી અને વડીલોના જૂથ તરફથી સૂચનો હોય તો જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧ ¶૧-૭, રજૂઆતનો વીડિયો *
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૦ અને પ્રાર્થના
^ રજૂઆતનો વીડિયો બતાવવાનો હોય એ અઠવાડિયે, પહેલાં વીડિયો બતાવો અને પછી ફકરાની ચર્ચા કરો.