બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ
કંઈક કરવા માટે વ્યક્તિનો ઇરાદો ભલે સારો હોય, તોપણ યહોવાની આજ્ઞા તોડીને તે એમ કરી શકે નહિ (૨શ ૬:૩-૫; w૦૫ ૫/૧૫ ૧૭ ¶૮)
ઉઝ્ઝાહે ઈશ્વરનો નિયમ તોડ્યો (૨શ ૬:૬; w૦૫ ૨/૧ ૨૭ ¶૨૦)
ઉઝ્ઝાહે યહોવાનો ડર ન રાખ્યો અને પોતાની મર્યાદામાં ન રહ્યો, એટલે ઈશ્વરે તેને સજા કરી (૨શ ૬:૭ w૦૫ ૨/૧ ૨૭ ¶૨૧)
પોતાને પૂછો: ‘હું કઈ વાતોનું ધ્યાન રાખી શકું જેથી યહોવા ગુસ્સે ન થાય?’—ની ૩:૭