મે ૨-૮
૧ શમુએલ ૨૭-૨૯
ગીત ૧૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“દાઉદની લડવાની તરકીબ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૨૮:૧૫—એ પ્રસંગે શાઉલે કોની સાથે વાત કરી હતી? (w૧૦ ૨/૧ ૪ ¶૫; ૫ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૨૭:૧-૧૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: પૈસા પાછળ ન દોડીએ—હિબ્રૂ ૧૩:૫ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સતાવણીમાં અડગ રહ્યા: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: જર્મનીના ભાઈ-બહેનો પાસેથી આપણે શું શીખી શકીએ? રશિયા અને અગાઉના સોવિયેત યુનિયનમાં રહેતાં ભાઈ-બહેનો પાસેથી આપણે શું શીખી શકીએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) w૧૯.૦૩ અભ્યાસ લેખ ૧૩, ફકરા ૮-૧૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૭ અને પ્રાર્થના