સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

દાઉદની લડવાની તરકીબ

દાઉદની લડવાની તરકીબ

શાઉલથી બચવા દાઉદ નાસી છૂટ્યા (૧શ ૨૭:૫-૭; it-૧-E ૪૧)

દાઉદે યહૂદા વિસ્તારની સરહદનું રક્ષણ કર્યું (૧શ ૨૭:૮, ૯; w૨૧.૦૩ ૪ ¶૮)

દાઉદે આખીશને બધી જ વાત ન જણાવી (૧શ ૨૭:૧૦-૧૨; it-૨-E ૨૪૫ ¶૬)

બની શકે કે, સરકાર આપણા કામ પર પ્રતિબંધ મૂકે અને ભાઈઓ વિશે પૂછપરછ કરે. એવા સમયે આપણે સમજદારી બતાવીએ અને ચૂપ રહીએ, જેથી ભાઈઓ મુશ્કેલીમાં ન મૂકાય.—ની ૧૦:૧૯; ૧૧:૧૨; સભા ૩:૭.