સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાએ કરેલા કરાર વિશે દાઉદ વિચારી રહ્યા છે

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ દાઉદ સાથે કરાર કર્યો

યહોવાએ દાઉદ સાથે કરાર કર્યો

યહોવાએ દાઉદને વચન આપ્યું કે હું તારા વંશમાંથી રાજવંશ સ્થાપીશ (૨શ ૭:૧૧, ૧૨, ફૂટનોટ; w૧૦-E ૪/૧ ૨૦ ¶૩; પહેલા પાનનું ચિત્ર જુઓ)

યહોવાએ દાઉદ સાથે જે કરાર કર્યો એમાંની અમુક વાતો મસીહમાં પૂરી થઈ (૨શ ૭:૧૩, ૧૪; હિબ્રૂ ૧:૫; w૧૦-E ૪/૧ ૨૦ ¶૪)

ખ્રિસ્તના રાજમાં લોકોને હંમેશ માટે આશીર્વાદો મળતા રહેશે (૨શ ૭:૧૫, ૧૬; હિબ્રૂ ૧:૮; w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૪)

સૂરજ અને ચંદ્રની જેમ ખ્રિસ્તનું રાજ્ય સદા ટકી રહેશે. (ગી ૮૯:૩૫-૩૭) જ્યારે તમે સૂરજ અને ચંદ્રને જુઓ, ત્યારે યહોવા પોતાના રાજ્ય દ્વારા તમને અને તમારા કુટુંબને જે આશીર્વાદો આપવાના છે એનો વિચાર કરજો.