મે ૯-૧૫
૧ શમુએલ ૩૦-૩૧
ગીત ૪૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“આપણા ઈશ્વર યહોવા પાસેથી હિંમત મેળવીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૩૦:૨૩, ૨૪—આ અહેવાલથી આપણને શું શીખવા મળે છે? (w૦૫ ૩/૧૫ ૨૪ ¶૮)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૩૦:૧-૧૦ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: આવક પ્રમાણે ખર્ચ કરીએ—હિબ્રૂ ૧૩:૧૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૮)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૩
યહોવાના દોસ્ત બનો—ચાહું ત્યારે પ્રાર્થના કરું: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. બની શકે તો નાના બાળકોને સવાલો પૂછો: તમારે કેમ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ? તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરી શકો? તમે પ્રાર્થનામાં શું કહી શકો?
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) w૧૯.૦૩ અભ્યાસ લેખ ૧૩, ફકરા ૧૪-૧૯
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૭ અને પ્રાર્થના