જૂન ૨૬–જુલાઈ ૨
એઝરા ૧-૩
ગીત ૧૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના હાથે ઘડાવા તૈયાર રહો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
એઝ ૧:૫, ૬—જે ઇઝરાયેલીઓ બાબેલોનમાં જ રહ્યા, તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ? (w૦૬ ૧/૧ ૧૧ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) એઝ ૨:૫૮-૭૦ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. (th અભ્યાસ ૯)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૦ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“લોકો સાથે વાતચીત શરૂ કરવામાં ખુશી મેળવીએ”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૭ ¶૧૫-૨૧
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૩ અને પ્રાર્થના