જૂન ૫-૧૧
૨ કાળવૃત્તાંત ૩૦-૩૧
ગીત ૨૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ભેગા મળીને ભક્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૩૦:૨૦—યહોવાએ હિઝકિયાનું જે રીતે સાંભળ્યું એમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૮.૦૯ ૬ ¶૧૪-૧૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૩૧:૧૧-૨૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૨૦)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને પાઠ ૦૧માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૮)
ટૉક: (૫ મિ.) w૧૯.૦૧ ૧૧-૧૨ ¶૧૩-૧૮—વિષય: સભામાં જવાબ આપીને યહોવાની સ્તુતિ કરીએ. (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૮
યહોવાના દોસ્ત બનો—સભામાં જવાબ આપવા તૈયારી કરો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને આ સવાલો પૂછો: સભામાં જવાબ આપવા તમે કઈ રીતે તૈયારી કરી શકો? જવાબ આપવાનો મોકો ન મળે તોપણ કેમ ખુશ રહેવું જોઈએ?
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૬ ¶૧૪-૨૦, બૉક્સ ૧૬-ખ
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૦ અને પ્રાર્થના