બાઇબલમાં રહેલો ખજાનો
ભેગા મળીને ભક્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે
હિઝકિયાએ યરૂશાલેમમાં મોટા પાયે પાસ્ખાનો તહેવાર ઊજવવાની ગોઠવણ કરી (૨કા ૩૦:૧; it-1-E ૧૧૦૩ ¶૨)
વિરોધ છતાં ઘણા લોકો આ તહેવાર ઊજવવા ભેગા થયા (૨કા ૩૦:૧૦, ૧૧, ૧૩; it-1-E ૧૧૦૩ ¶૩)
તેઓમાં આનંદ છવાઈ ગયો અને યહોવાની ભક્તિ કરવાનો જોશ વધ્યો (૨કા ૩૦:૨૫–૩૧:૧; it-1-E ૧૧૦૩ ¶૪-૫)
પોતાને પૂછો: ‘પડકારો છતાં સભાઓ અને સંમેલનોમાં ભાઈ-બહેનો સાથે રૂબરૂ ભેગા મળવાથી મને કેવા ફાયદા થયા છે?’