સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત
સવાલ: બાઇબલ વિશે તમે શું વિચારો છો?
શાસ્ત્રવચન: રોમ ૧૫:૪
ફરી મુલાકાત માટે સવાલ: બાઇબલના કયા વચનથી આશા મળે છે?
ફરી મુલાકાત
સવાલ: બાઇબલના કયા વચનથી આશા મળે છે?
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪
ફરી મુલાકાત માટે સવાલ: આપણે બાઇબલની વાતો કઈ રીતે સમજી શકીએ?