મે ૧૫-૨૧
૨ કાળવૃત્તાંત ૨૨-૨૪
ગીત ૧૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“હિંમત બતાવનારને યહોવા આશીર્વાદ આપે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૨૪:૨૨—ઝખાર્યાની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (it-2-E ૧૨૨૩ ¶૧૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૨૨:૧-૧૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૧૭)
ટૉક: (૫ મિ.) w૧૦ ૨/૧ ૧૪-૧૬ ¶૬-૧૦—વિષય: યહોવાની પવિત્ર શક્તિ તમને હિંમત કેળવવા મદદ કરશે. (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૩
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૫ ¶૧૮-૨૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૨ અને પ્રાર્થના