બાઇબલમાં રહેલો ખજાનો
હિંમત બતાવનારને યહોવા આશીર્વાદ આપે છે
યહોશાબઆથ અને તેના પતિ યહોયાદાએ અથાલ્યાથી યહોઆશનું રક્ષણ કર્યું (૨કા ૨૨:૧૧, ૧૨; w૦૯-E ૪/૧ ૨૪ ¶૧-૨)
યહોઆશને રાજા બનાવવા યહોયાદાએ હિંમત બતાવી (૨કા ૨૩:૧-૧૧, ૧૪, ૧૫; w૦૯-E ૪/૧ ૨૪ ¶૩-૫)
યહોયાદાના મરણ પછી તેમને રાજાઓની કબરમાં દફનાવવામાં આવ્યા. એ એક મોટું સન્માન હતું (૨કા ૨૪:૧૫, ૧૬; it-1-E ૩૭૯ ¶૫)
મનન માટે સવાલ: યહોવાની ભક્તિને લગતાં કયાં કામોમાં હું હજી વધારે હિંમત બતાવવા માંગું છું?