બાઇબલમાં રહેલો ખજાનો
ભાઈ-બહેનોને યહોવાની નજરે જુઓ
યહોશાફાટ રાજાએ આહાબ રાજાના કુટુંબ સાથે સંબંધ બાંધીને મૂર્ખતાનું કામ કર્યું (૨કા ૧૮:૧-૩; w૧૭.૦૩ ૨૪ ¶૭)
યહોવાએ યહોશાફાટને સુધારવા યેહૂને મોકલ્યા (૨કા ૧૯:૧, ૨)
યહોવાએ યહોશાફાટનાં સારાં કામો યાદ રાખ્યાં (૨કા ૧૯:૩; w૧૫ ૮/૧૫ ૧૧-૧૨ ¶૮-૯)
પોતાને પૂછો: ‘શું હું ભાઈ-બહેનોની ભૂલો જોવાને બદલે યહોવાની જેમ તેઓના સારા ગુણો પર ધ્યાન આપું છું?’