મે ૨૨-૨૮
૨ કાળવૃત્તાંત ૨૫-૨૭
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૨૬:૪, ૫—અનુભવી ભાઈ કે બહેન આપણને જીવનમાં સારા નિર્ણયો લેવા મદદ કરી શકે છે. એ વિશે ઉઝ્ઝિયાના દાખલામાંથી શું શીખવા મળે છે? (w૦૭-E ૧૨/૧૫ ૧૦ ¶૧-૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૨૫:૧-૧૩ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. વ્યક્તિને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી શીખવીએ છીએ. પછી બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. વ્યક્તિને આપણી વેબસાઇટ વિશે જણાવો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૫)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૦ શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૬
હંમેશ માટેનું જીવન મેળવવા કંઈ પણ જતું કરવા તૈયાર રહો (માર્ક ૧૦:૨૯, ૩૦): (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: માર્ક ૧૦:૨૯, ૩૦માં ઈસુએ જે વચન આપ્યું છે, એનાથી આપણને શું કરવાનું ઉત્તેજન મળે છે? શરૂઆતમાં જ્યારે ઈસુના ભાઈઓએ તેમના પર શ્રદ્ધા ન મૂકી, ત્યારે તેમણે શું કર્યું? કુટુંબના સભ્યો યહોવાના સાક્ષી ન હોય તો, તેઓ વિશે શું યાદ રાખવું જોઈએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૬ ¶૧-૮, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪ અને પ્રાર્થના