મે ૨૯–જૂન ૪
૨ કાળવૃત્તાંત ૨૮-૨૯
ગીત ૩૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમે યહોવાની ભક્તિ કરી શકો છો, પછી ભલે મમ્મી-પપ્પા એમ કરતા ન હોય”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૨૯:૨૫—યહોવા આપણા વિચારો સુધારે ત્યારે આપણને ફાયદો થાય છે. એ વિશે નાથાન પાસેથી શું શીખવા મળે છે? (w૧૨-E ૨/૧૫ ૨૪-૨૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૨૮:૧-૧૧ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૪)
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૯)
બાઇબલ અભ્યાસ: (૬ મિ.) lff પાઠ ૧૦ મુદ્દો ૪ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪
“યહોવા—‘અનાથોના પિતા’”: (૮ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળની જરૂરિયાતો: (૭ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૬ ¶૯-૧૩, બૉક્સ ૧૬-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૪ અને પ્રાર્થના