મે ૮-૧૪
૨ કાળવૃત્તાંત ૨૦-૨૧
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમારા ઈશ્વર યહોવામાં શ્રદ્ધા મૂકો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૨૧:૧૪, ૧૫—એલિયાએ યહોરામ વિશે કરેલી ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (it-1-E ૧૨૭૧ ¶૧-૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૨૦:૨૦-૩૦ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: બાઇબલ—પ્રક ૨૧:૩, ૪ વીડિયો બતાવો. વીડિયોમાં સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૯)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૯ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૪
“શું તમે મંદીનો સામનો કરવા તૈયાર છો?”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો. આ ભાગ વડીલ લેશે. જો શાખા કચેરી અને વડીલોના જૂથ તરફથી સૂચનો હોય તો જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૫ ¶૧૫-૧૭, બૉક્સ ૧૫-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
૨૦૨૩ના મહાસંમેલનનું નવું ગીત અને પ્રાર્થના