સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૧૦-૧૬

ગીત ૪૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. મમ્મી-પપ્પા, યહોવાના સંગઠન પર ભરોસો વધારવા તમારાં બાળકોને મદદ કરો

(૧૦ મિ.)

તમારાં બાળકોને યહોવા અને તેમના સંગઠનની નજીક આવવા મદદ કરો (પુન ૬:૬, ૭; ગી ૪૮:૧૨, ૧૩; w૨૨.૦૩ ૨૨ ¶૧૧; w૧૧-E ૩/૧૫ ૧૯ ¶૫-૭)

તમારાં બાળકોને યહોવાના સંગઠનના ઇતિહાસ વિશે શીખવો (w૧૨ ૮/૧ ૧૯ ¶૫)

યહોવાના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળવામાં સારો દાખલો બેસાડો અને કુટુંબને એમ કરવા મદદ કરો (ગી ૪૮:૧૪)

કુટુંબ તરીકેની ભક્તિમાં અજમાવો: સમયે સમયે jw.org પર “આપણું સંગઠન” ભાગમાં આપેલો કોઈ એક વીડિયો જુઓ અને ચર્ચા કરો.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૪૯:૬, ૭—ઇઝરાયેલીઓએ પોતાને મળેલી સારી વસ્તુઓ વિશે શું યાદ રાખવાનું હતું? (it-2-E ૮૦૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. હિંમત બતાવો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૬ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. હિંમત બતાવો—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૬ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૩૭

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૨ અને પ્રાર્થના