જૂન ૨૪-૩૦
ગીતશાસ્ત્ર ૫૪-૫૬
ગીત ૪૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. ઈશ્વર તમારી સાથે છે
(૧૦ મિ.)
ડર લાગે ત્યારે દાઉદની જેમ યહોવા પર આધાર રાખો (ગી ૫૬:૧-૪; w૦૬ ૮/૧ ૨૩ ¶૧૦-૧૧)
તમે ધીરજ બતાવો છો ત્યારે યહોવા એની કદર કરે છે અને ધીરજ બતાવતા રહેવા તે તમને મદદ કરશે (ગી ૫૬:૮; cl-E ૨૪૩ ¶૯)
યહોવા તમારી સાથે છે. તે એવું કંઈ પણ નહિ થવા દે, જેનાથી તમને કાયમ માટે નુકસાન થાય (ગી ૫૬:૯-૧૩; રોમ ૮:૩૬-૩૯; w૨૨.૦૬ ૧૮ ¶૧૬-૧૭)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૫૫:૧૨, ૧૩—શું યહોવાએ પહેલેથી નક્કી કર્યું હતું કે યહૂદા ઈસુને દગો દેશે? (it-1-E ૮૫૭-૮૫૮)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૫૫:૧-૨૩ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પછી તેને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૧)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૭ મુદ્દો ૪)
૬. ટૉક
(૫ મિ.) w૨૩.૦૧ ૨૯-૩૦ ¶૧૨-૧૪—વિષય: ઈસુ માટે પ્રેમ હોવાથી હિંમત રાખીએ. ચિત્ર બતાવો. (th અભ્યાસ ૯)
ગીત “યહોવા, તું હિંમત આપ!” (સભાઓ માટે તૈયાર કરેલું)
૭. આપણે આનંદી રહી શકીએ છીએ . . . તલવાર હોવા છતાં
(૫ મિ.) ચર્ચા.
વીડિયો બતાવો. પછી પૂછો:
-
ડર પર જીત મેળવવા તમને દુગ્બેભાઈના અનુભવમાંથી શું શીખવા મળ્યું?
૮. સેવાકાર્યમાં સંગઠનની સફળતા
(૧૦ મિ.) આ શૃંખલાનો જૂન મહિનાનો વીડિયો બતાવો.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૧ ¶૧૧-૧૯