સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૩-૯

ગીત ૧૫૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

ઈસુ ખ્રિસ્ત તેમની કન્યા, એટલે કે ૧,૪૪,૦૦૦ સાથે છે

૧. એક રાજાના લગ્‍ન વિશેનું ગીત

(૧૦ મિ.)

ગીતશાસ્ત્ર ૪૫માં ઈશ્વરના રાજ્યના રાજાના લગ્‍ન વિશે જણાવ્યું છે (ગી ૪૫:૧, ૧૩, ૧૪; w૧૪ ૨/૧૫ ૯-૧૦ ¶૮-૯)

આર્માગેદનના યુદ્ધ પછી રાજાનું લગ્‍ન થશે (ગી ૪૫:૩, ૪; w૨૨.૦૫ ૧૭ ¶૧૦-૧૨)

આ લગ્‍ન થશે ત્યારે બધા લોકોને આશીર્વાદો મળશે (ગી ૪૬:૮-૧૧; it-2-E ૧૧૬૯)


પોતાને પૂછો: ‘આ લગ્‍ન વિશે જાણીને શું મારું દિલ “ઝૂમી ઊઠે છે” અને રાજા ઈસુ ખ્રિસ્ત વિશે ખુશખબર જણાવવાનું મન થાય છે?’​—ગી ૪૫:૧.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૪૫:૧૬—આ કલમમાંથી નવી દુનિયા વિશે શું જાણવા મળે છે? (w૧૭.૦૪ ૧૧ ¶૯)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૩)

૫. ટૉક

(૫ મિ.) w૧૪ ૨/૧૫ ૩-૪ ¶૩-૬—વિષય: ગીતશાસ્ત્ર ૪૫:૧, ૨ના શબ્દોનો અર્થ શું થાય? (th અભ્યાસ ૧૮)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૪ મિ.) દૃશ્ય. g ૧૧/૪ ૧૦-૧૧—વિષય: સજાતીય સંબંધો વિશે તમે શું માનો છો? (lmd પાઠ ૬ મુદ્દો ૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૬

૭. પતિ-પત્નીઓ, એકબીજાને પ્રેમ બતાવતા રહો

(૧૦ મિ.) ચર્ચા.

લગ્‍નપ્રસંગ વખતે બધાના ચહેરા પર આનંદ આનંદ છવાઈ જાય છે. (ગી ૪૫:૧૩-૧૫) પણ વર-કન્યા માટે એ સૌથી વધારે ખુશીનો દિવસ હોય છે. જોકે લગ્‍નજીવનમાં ખુશી જાળવી રાખવા તેઓ શું કરી શકે?—સભા ૯:૯.

ખુશી જાળવી રાખવા જરૂરી છે કે પતિ-પત્ની એકબીજાને પ્રેમ બતાવતાં રહે. તેઓ ઇસહાક અને રિબકાના દાખલા પર ખાસ ધ્યાન આપી શકે. બાઇબલમાં જણાવ્યું છે કે તેઓ એકબીજાને ગાઢ પ્રેમ બતાવતાં રહ્યાં. તેઓના લગ્‍નને ૩૦ કરતાં વધારે વર્ષો થયાં ત્યારે પણ તેઓના પ્રેમમાં જરાય ઓટ આવી ન હતી. (ઉત ૨૬:૮) તેઓ જેવો પ્રેમ બતાવવા પતિ-પત્નીને શું મદદ કરી શકે?

લગ્‍નજીવન સુખી બનાવોઃ પ્રેમ બતાવો વીડિયો બતાવો. પછી પૂછો:

  • કયાં કારણોને લીધે પતિ-પત્ની એકબીજાથી દૂર થઈ શકે છે?

  • પતિ-પત્ની કઈ રીતે બતાવી શકે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને તેઓને એકબીજાની ચિંતા છે?—પ્રેકા ૨૦:૩૫

૮. મંડળની જરૂરિયાતો

(૫ મિ.)

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૨૮ અને પ્રાર્થના