સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મે ૧૩-૧૯

ગીત ૨૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. પોતાને વધારે પડતો દોષ ન આપો, એ બોજો ફેંકી દો

(૧૦ મિ.)

પોતાને વધારે પડતો દોષ આપવો એ ભારે બોજો લઈને ફરવા જેવું છે (ગી ૩૮:૩-૮; w૨૦.૧૧ ૨૭ ¶૧૨-૧૩)

જૂની ભૂલો વિશે વિચારતા રહેવાને બદલે, એવું જીવન જીવવાનું નક્કી કરો જેનાથી યહોવા ખુશ થાય (ગી ૩૯:૪, ૫; w૦૨ ૧૧/૧૫ ૨૦ ¶૧-૨)

જૂની ભૂલોને લીધે મન ડંખતું હોય અને પ્રાર્થના કરવાનું અઘરું લાગતું હોય, તોપણ પ્રાર્થના કરો (ગી ૩૯:૧૨; w૨૧.૧૦ ૧૫ ¶૪)

જો પોતાને વધારે પડતા દોષિત ગણતા હો, તો યાદ રાખો કે પસ્તાવો કરનારને યહોવા “દિલથી” માફ કરે છે.—યશા ૫૫:૭.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૯:૧—કયા સંજોગોમાં “મોં પર લગામ” રાખવાની જરૂર પડી શકે? (w૨૨.૦૯ ૧૨ ¶૧૬)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. સમજી-વિચારીને વાત કરો—પાઉલે શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૫ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. સમજી-વિચારીને વાત કરો—પાઉલ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૫ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૮

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૫૦ અને પ્રાર્થના