યુગલ ટેબ્લેટમાંથી અભ્યાસ કરે છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા મે ૨૦૧૬

રજૂઆતની એક રીત

(T-31) પત્રિકા અને ઈશ્વર પાસેથી ખુશખબર પુસ્તિકા આપવાની અમુક રીતો. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

બીજાઓ માટે પ્રાર્થના કરવાથી યહોવા ખુશ થાય છે

ઈશ્વરે અયૂબને પોતાના મિત્રો માટે પ્રાર્થના કરવા જણાવ્યું. અયૂબની શ્રદ્ધા અને ધીરજને કારણે તેમને કેવા આશીર્વાદ મળ્યા? (અયૂબ ૩૮-૪૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શું તમે JW લાઇબ્રેરી વાપરો છો?

તમે એપ કઈ રીતે ડાઉનલોડ કરી શકો? કઈ રીતે તમને એનાથી સભાઓમાં અને પ્રચારકાર્યમાં મદદ મળશે?

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા સાથે શાંતિ સ્થાપવા, તેમના દીકરા ઈસુને માન આપવું જરૂરી છે

પ્રજાઓએ કઈ રીતે ઈસુના અધિકારનો નકાર કર્યો છે? ઈશ્વરના અભિષિક્ત રાજા, ઈસુને માન આપવું શા માટે જરૂરી છે? (ગીતશાસ્ત્ર ૨)

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાના મંડપમાં કોણ નિવાસ કરશે?

ગીતશાસ્ત્ર ૧૫ જણાવે છે કે યહોવા ઈશ્વર પોતાના મિત્રમાં શું જુએ છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી

અભ્યાસ કરવા, સભામાં અને પ્રચારકાર્યમાં કઈ રીતે એપ વાપરવી.

બાઇબલમાં રહેલો ખજાનો

ભવિષ્યવાણીઓ મસીહ વિશે વિગતવાર જણાવે છે

ગીતશાસ્ત્ર ૨૨ની ભવિષ્યવાણીઓ કઈ રીતે ઈસુમાં પૂરી થઈ એ જુઓ.

બાઇબલમાં રહેલો ખજાનો

હિંમત માટે યહોવા તરફ જુઓ

દાઊદ જેવી હિંમત રાખવા આપણને શું મદદ કરી શકે? (ગીતશાસ્ત્ર ૨૭)