મે ૧૬-૨૨
ગીતશાસ્ત્ર ૧૧-૧૮
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના મંડપમાં કોણ નિવાસ કરશે?”: (૧૦ મિ.)
ગી ૧૫:૧, ૨—આપણે હંમેશાં પોતાના હૃદયમાં સત્ય બોલવું જોઈએ (w૦૩ ૮/૧ ૧૩ ¶૧૮; w૯૧ ૮/૧ ૨૯ ¶૧)
ગી ૧૫:૩—આપણે નિંદા કરવી જોઈએ નહિ (w૯૧ ૫/૧ ૨૫ ¶૧૦-૧૧; w૯૧ ૮/૧ ૨૯ ¶૩-૪; it-૨-E ૭૭૯)
ગી ૧૫:૪, ૫—આપણે દરેક રીતે પ્રમાણિક હોવા જોઈએ (w૦૬ ૬/૧ ૪ ¶૧૧; w૯૧ ૮/૧ ૩૧-૩૨; it-૧-E ૧૨૧૧ ¶૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૧૧:૩—આ કલમનો અર્થ શું છે? (w૦૬ ૬/૧ ૪ ¶૧; w૦૫ ૫/૧૫ ૩૨ ¶૨)
ગી ૧૬:૧૦—આ ભવિષ્યવાણી કઈ રીતે ઈસુમાં પૂરી થઈ? (w૧૧ ૮/૧ ૧૮ ¶૧૯; w૦૫ ૫/૧ ૧૪ ¶૯)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૮:૧-૧૯
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-31 પત્રિકાનું પાન ૨. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-31 પત્રિકાનું પાન ૨. બીજી ભાષા બોલનાર ઘરમાલિકને JW લાઇબ્રેરીમાંથી તેની ભાષામાં કલમો બતાવો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૦૦ ¶૧૦-૧૧. વિદ્યાર્થીને ટૂંકમાં બતાવો કે કઈ રીતે તે પોતાના સવાલોના જવાબ JW લાઇબ્રેરી પરથી મેળવી શકે છે.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૨
“કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી”—ભાગ ૧: (૧૫ મિ.) ચર્ચા. બુકમાર્ક મૂકો અને હિસ્ટ્રી વાપરો વીડિયો બતાવીને થોડી ચર્ચા કરો. પછી લેખના પહેલા બે મથાળાની ચર્ચા કરો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ JW લાઇબ્રેરીનો વ્યક્તિગત અભ્યાસ અને મંડળની સભાઓ માટે કઈ રીતે ઉપયોગ કરે છે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૨ ¶૧૨-૨૧, પા. ૨૭ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના