સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મે ૨૩-૨૯
  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) bh. ફરી મુલાકાતનો પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) bh. ઘરમાલિકે પૂછેલા સવાલનો જવાબ શોધવા JW લાઇબ્રેરીમાં સર્ચ ફિચર વાપરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૨૯-૧૩૦ ¶૧૧-૧૨. વિદ્યાર્થીને ટૂંકમાં બતાવો કે અભ્યાસની તૈયારી કરવા તે કઈ રીતે પોતાના ફોન કે ટેબમાં JW લાઇબ્રેરી વાપરી શકે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૫

  • કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી”—ભાગ ૨: (૧૫ મિ.) ચર્ચા. બાઇબલને ડાઉનલોડ અને મૅનેજ કરો તેમ જ, બાઇબલ કે સાહિત્યમાં શોધો વીડિયો બતાવીને ટૂંકી ચર્ચા કરો. પછી, લેખના છેલ્લા મથાળાની ચર્ચા કરો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ JW લાઇબ્રેરીનો પ્રચારમાં કઈ રીતે ઉપયોગ કરે છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૩ ¶૧-૭, પા. ૩૩ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના