મે ૩૦–જૂન ૫
ગીતશાસ્ત્ર ૨૬-૩૩
ગીત ૨૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“હિંમત માટે યહોવા તરફ જુઓ”: (૧૦ મિ.)
ગી ૨૭:૧-૩—યહોવા કયા અર્થમાં આપણું અજવાળું છે, એના પર વિચાર કરવાથી હિંમત મળશે (w૧૨ ૭/૧ ૨૨-૨૩ ¶૩-૬)
ગી ૨૭:૪—શુદ્ધ ભક્તિની કદર કરવાથી હિંમત મળે છે (w૧૨ ૭/૧ ૨૪ ¶૭)
ગી ૨૭:૧૦—બીજાઓ સાથ છોડી દે ત્યારે, યહોવા પોતાના ભક્તોને સાથ આપવા તૈયાર હોય છે (w૧૨ ૭/૧ ૨૪ ¶૯-૧૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૨૬:૬—દાઊદની જેમ આપણે કઈ રીતે જાણે યહોવાની વેદીની પ્રદક્ષિણા કરી શકીએ? (w૦૬ ૬/૧ ૫ ¶૨)
ગી ૩૨:૮—યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી કયો લાભ થાય છે? (w૦૯ ૭/૧ ૫ ¶૩; w૦૮ ૧૦/૧ ૯ ¶૮)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૩૨:૧–૩૩:૮
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા. ફરી મુલાકાતનો પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) દૃશ્યથી બતાવો કે ઓળખીતાને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો JW લાઇબ્રેરીમાંથી બતાવીને કઈ રીતે બાઇબલ અભ્યાસ કરવા પૂછી શકાય.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૯. બાઇબલ વિદ્યાર્થીને ટૂંકમાં બતાવો કે સભાની તૈયારી કરવા તે કઈ રીતે JW લાઇબ્રેરી વાપરી શકે.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb-E-૧૬ ૧૧૨-૧૧૩; ૧૩૫-૧૩૬)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૩ ¶૮-૧૫, પા. ૩૪ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૭ અને પ્રાર્થના