મે ૯-૧૫
ગીતશાસ્ત્ર ૧-૧૦
ગીત ૩૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા સાથે શાંતિ સ્થાપવા, તેમના દીકરાને માન આપવું જરૂરી છે”: (૧૦ મિ.)
[ગીતશાસ્ત્રની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]
ગી ૨:૧-૩—યહોવા અને ઈસુનો વિરોધ થશે એવી ભવિષ્યવાણી (w૦૪ ૭/૧૫ ૧૬-૧૭ ¶૪-૮; it-૧-E ૫૦૭; it-૨-E ૩૮૬ ¶૩)
ગી ૨:૮-૧૨—યહોવાએ પસંદ કરેલા રાજાને માન આપનાર જ જીવન મેળવશે (w૦૪ ૮/૧ ૫ ¶૨-૩; w૦૪ ૭/૧૫ ૧૯ ¶૧૯)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૨:૭—‘યહોવાનો ઠરાવ’ શું છે? (w૦૬ ૬/૧ ૩ ¶૬; w૦૪ ૭/૧૫ ૧૮ ¶૧૩)
ગી ૩:૨—સેલાહ એટલે શું? (w૦૬ ૬/૧ ૩ ¶૯)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૮:૧–૯:૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-31 પત્રિકાનું પાન ૧. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-31 પત્રિકાનું પાન ૧. JW લાઇબ્રેરીમાં આ પત્રિકા કઈ રીતે ડાઉનલોડ કરાય એ ઘરમાલિકને બતાવો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૨ ¶૧૨-૧૩. બાઇબલ વિદ્યાર્થીને પોતાના ફોન કે ટેબમાં JW લાઇબ્રેરી ડાઉનલોડ કરવા ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧
યહોવાના ઘરને માન આપીએ: (૫ મિ.) ચર્ચા. jw.org પરથી યહોવાના દોસ્ત બનો—યહોવાના ઘરને માન આપીએ વીડિયો બતાવો. (BIBLE TEACHINGS > CHILDREN વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) પછી, બાળકોને સ્ટેજ પર બોલાવો અને વીડિયો વિશે સવાલો પૂછો.
પૂરા સમયની સેવાથી મળતો આનંદ: (૧૦ મિ.) પૂરા સમયના એક કે બે સેવકોનું ઇન્ટરવ્યૂ લો. તેઓને આ સેવા કરવા શામાંથી ઉત્તેજન મળ્યું? આ સેવા ચાલુ રાખવા કેવા પડકારો સહ્યા અને શામાંથી મદદ મળી? કેવા આશીર્વાદ મળ્યા છે? નિયમિત પાયોનિયર બનવા માટે ભાઈ-બહેનોને ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૨ ¶૧-૧૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૨ અને પ્રાર્થના