આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા મે ૨૦૧૮
વાતચીતની એક રીત
પૃથ્વી અને મનુષ્યોના ભાવિ વિશે ચર્ચા.
બાઇબલમાં રહેલો ખજાનો
પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતા રહો
શા માટે ખ્રિસ્તીઓએ પ્રાર્થના, બાઇબલ અભ્યાસ, પ્રચાર અને સભાઓમાં નિયમિત લાગુ રહેવાની જરૂર છે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
તમારાં બાળકોને ઈસુને પગલે ચાલવા મદદ કરો
માતાપિતા દિલથી ચાહે છે કે તેઓનાં બાળકો ઈસુને અનુસરે અને યહોવાને જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લે. એ માટે તેઓ કઈ રીતે બાળકોને મદદ કરી શકે?
બાઇબલમાં રહેલો ખજાનો
શ્રદ્ધા મજબૂત કરતું સંદર્શન
સંદર્શનની પીતર, યાકૂબ અને યોહાન પર કેવી અસર પડી? બાઇબલ ભવિષ્યવાણીને પૂરી થતા જોઈને આપણા પર કેવી અસર થઈ શકે છે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“ઈશ્વરે જેને જોડ્યું છે . . .”
ખ્રિસ્તી યુગલો લગ્નના વચનને ગંભીર ગણે છે. આ બાઇબલ સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડીને યુગલો લગ્નમાં આવતી મુશ્કેલીઓનો હલ લાવી શકે છે.
બાઇબલમાં રહેલો ખજાનો
બધા કરતાં તેણે વધારે નાખ્યું છે
ગરીબ વિધવાએ નાખેલા બે નાના સિક્કાના દાન પરથી આપણે કયો મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ?
બાઇબલમાં રહેલો ખજાનો
માણસોનો ડર એક ફાંદો છે
પ્રેરિતો શા માટે ડરી ગયા? પસ્તાવો કરનાર પ્રેરિતોને માણસોનો ડર ન રાખવા અને વિરોધ છતાં પ્રચારમાં લાગુ રહેવા ક્યાંથી મદદ મળી?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા તમને હિંમત આપશે
પોતાને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવામાં અથવા ખુશખબર જણાવવામાં શું તમને ડર લાગે છે? જો એવું હોય તો યહોવા વિશે બીજાઓને જણાવવા તમે કઈ રીતે “હિંમતવાન” બની શકો?