મે ૧૪-૨૦
માર્ક ૯-૧૦
ગીત ૧૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શ્રદ્ધા મજબૂત કરતું સંદર્શન”: (૧૦ મિ.)
માર્ક ૯:૧—ઈસુએ વચન આપ્યું કે અમુક પ્રેરિતો સંદર્શન દ્વારા આવનાર રાજ્યની ઝલક જોશે (w૦૫ ૧/૧૫ ૧૨ ¶૯-૧૦)
માર્ક ૯:૨-૬—પીતર, યાકૂબ અને યોહાને જોયું કે રૂપાંતર પામેલા ઈસુ “એલિયા” અને “મુસા” સાથે વાત કરી રહ્યા છે (w૦૫ ૧/૧૫ ૧૨ ¶૧૧)
માર્ક ૯:૭—ખુદ યહોવાએ મોટા અવાજે જાહેર કર્યું કે ઈસુ તેમનો દીકરો છે (“અવાજ” માર્ક ૯:૭ અભ્યાસ માહિતી, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માર્ક ૧૦:૬-૯—લગ્નના કયા સિદ્ધાંત પર ઈસુએ અહીં ભાર મૂક્યો? (w૦૮ ૨/૧ ૩૨ ¶૮)
માર્ક ૧૦:૧૭, ૧૮—એક માણસે જ્યારે ઈસુને “ઉત્તમ શિક્ષક” કહ્યા, ત્યારે ઈસુએ શા માટે તેને સુધાર્યો? (“ઉત્તમ શિક્ષક,” “ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી” માર્ક ૧૦:૧૭, ૧૮ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૯:૧-૧૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૦૪ ૫/૧૫ ૨૯-૩૦—વિષય: માર્ક ૧૦:૨૫માં ઈસુ શું કહેવા માંગતા હતા?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૬
“ઈશ્વરે જેને જોડ્યું છે . . .”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: પ્રેમ અને માન બતાવવાથી કુટુંબ મજબૂત બને છે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬, પાન ૨૦ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪ અને પ્રાર્થના