મે ૨૧-૨૭
માર્ક ૧૧-૧૨
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“બધા કરતાં તેણે વધારે નાખ્યું છે”: (૧૦ મિ.)
માર્ક ૧૨:૪૧, ૪૨—ઈસુએ મંદિરમાં એક ગરીબ વિધવાને સાવ નજીવી કિંમતના બે નાના સિક્કા નાખતા જોઈ (“દાન-પેટીઓ,” “બે નાના સિક્કા,” “સાવ નજીવી કિંમતના” માર્ક ૧૨:૪૧, ૪૨ અભ્યાસ માહિતી, nwtsty)
માર્ક ૧૨:૪૩—ઈસુએ વિધવાની પ્રશંસા કરી અને તેના તરફ શિષ્યોનું ધ્યાન દોર્યું (w૯૭ ૧૦/૧૫ ૧૬-૧૭ ¶૧૬-૧૭)
માર્ક ૧૨:૪૪—એ વિધવાએ આપેલું દાન યહોવાની નજરે ઘણું મૂલ્યવાન હતું (w૯૭ ૧૦/૧૫ ૧૭ ¶૧૭; w૮૮ ૧૦/૧ ૨૭ ¶૭; cl-HI ૧૮૫ ¶૧૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માર્ક ૧૧:૧૭—ઈસુએ કેમ મંદિરને ‘બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર’ કહ્યું? (“બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર” માર્ક ૧૧:૧૭ અભ્યાસ માહિતી, nwtsty)
માર્ક ૧૧:૨૭, ૨૮—ઈસુના વિરોધીઓ અહીં કયાં “કામો” વિશે વાત કરી રહ્યા હતા? ( jy ૨૪૪ ¶૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૧૨:૧૩-૨૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે, તમે સારી રીતે એને હાથ ધરો છો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક જણાવે છે કે તાજેતરમાં જ તેમના સગાંમાં કોઈનું મરણ થયું છે.
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૪
યહોવા પર શ્રદ્ધા બધું શક્ય બનાવે છે: (૧૫ મિ.) વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૯ અને પ્રાર્થના