યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા તમને હિંમત આપશે
બાળકો, સ્કૂલમાં પોતાને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવામાં અથવા ખુશખબર જણાવવામાં શું તમને ડર લાગે છે? જો એવું હોય તો યહોવા વિશે બીજાઓને જણાવવા તમે કઈ રીતે “હિંમતવાન” બની શકો? (૧થે ૨:૨) આપણે શા માટે બીજાઓને યહોવા વિશે જણાવવું જોઈએ? યહોવા તમને હિંમત આપશે વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:
-
૧. બાઇબલના કયા દાખલા પરથી અવનીને હિંમત મળી?
-
૨. ઘરે પ્રેક્ટિસ કરવાથી અવનીને કઈ રીતે મદદ મળી?
-
૩. તમારે શા માટે બીજા વિદ્યાર્થીઓને ખુશખબર જણાવવી જોઈએ?
-
૪. જો તમે સ્કૂલમાં ભણતા ન હોવ તોપણ આ વીડિયોનો બોધપાઠ તમે કઈ રીતે લાગુ પાડી શકો?