ઑક્ટોબર ૧૮-૨૪
યહોશુઆ ૧૨-૧૪
ગીત ૧૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“પૂરા દિલથી યહોવાની વાત માનીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૧૨:૭-૨૪ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી બાઇબલ અભ્યાસ માટે પૂછો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો અને પાઠ નં. ૧માંથી બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૨૦)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૧, મુદ્દો ૫ (th અભ્યાસ ૧૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
“યહોવાને હંમેશાં નજર સામે રાખીએ”: (૧૦ મિ.) ચર્ચા. યહોવાને નજર સામે રાખીને પૂરા દિલથી કામ કરીએ વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૯, સવાલ ૧-૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૬ અને પ્રાર્થના