ઑક્ટોબર ૨૫-૩૧
યહોશુઆ ૧૫-૧૭
ગીત ૧૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“અનમોલ વારસાનું રક્ષણ કરીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
યહો ૧૭:૧૫, ૧૮—શાના પરથી કહી શકીએ કે પ્રાચીન ઇઝરાયેલમાં ઘણાં જંગલો હતાં? (w૧૫ ૭/૧૫ ૩૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૧૫:૧-૧૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૧૯)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૪)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૧, મુદ્દો ૬ અને “અમુક લોકો કહે છે” (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૫
“બધાને જણાવીએ કે નવી દુનિયા જલદી જ આવશે”: (૧૫ મિ.) ચર્ચા. બ્રૉડકાસ્ટિંગના ગીતનો આ વીડિયો બતાવો: જબ દુનિયા હોગી નયી.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૯, સવાલ ૪-૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના