સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

અનમોલ વારસાનું રક્ષણ કરીએ

અનમોલ વારસાનું રક્ષણ કરીએ

કાલેબે શક્તિશાળી દુશ્મનોને હાંકી કાઢીને પોતાના વારસાનું રક્ષણ કર્યું (યહો ૧૫:૧૪; w૦૪ ૫/૧૫ ૧૧ ¶૮)

અમુક ઇઝરાયેલીઓએ યહોવાને ભજતા ન હતા એવા લોકોને હાંકી કાઢ્યા નહિ અને પોતાના વારસાની જમીનનું રક્ષણ કર્યું નહિ (યહો ૧૬:૧૦; it-૧-E ૮૪૮)

યહોવા એવા લોકોને મદદ કરે છે, જેઓ પોતાના વારસાનું રક્ષણ કરે છે (પુન ૨૦:૧-૪; યહો ૧૭:૧૭, ૧૮; it-૧-E ૪૦૨ ¶૩)

યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને હંમેશ માટેનું જીવન આપશે. એ આશા મજબૂત કરવા આપણે બાઇબલનો અભ્યાસ કરીએ, સભાઓમાં ભાગ લઈએ, ખુશખબર ફેલાવીએ અને પ્રાર્થના કરીએ. તેમ જ ખોટાં કામોની લાલચથી દૂર રહીએ અને અનમોલ વારસો પોતાના હાથથી જવા ન દઈએ.

પોતાને પૂછો: ‘શું હું મારા વારસાનું રક્ષણ કરું છું?’