ઑક્ટોબર ૪-૧૦
યહોશુઆ ૮-૯
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ગિબયોનીઓ પાસેથી શું શીખવા મળે છે?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
યહો ૮:૨૯—આયના રાજાને થાંભલા પર કેમ લટકાવવામાં આવ્યો હતો? (it-૧-E ૧૦૩૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૮:૨૮–૯:૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને સભાનું આમંત્રણ આપો. પછી પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો. (th અભ્યાસ ૧૧)
ટૉક: (૫ મિ.) NWT શબ્દસૂચિ, “કરાર”; it-૧-E ૫૨૫ ¶૧ —વિષય: યહોશુઆએ ગિબયોનીઓ સાથે કરેલા કરારથી શું શીખવા મળે છે? (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૨
નમ્ર બનીએ (૧પિ ૫:૫): (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: પિતર અને યોહાને પાસ્ખા માટે કઈ કઈ તૈયારી કરી? ઈસુએ મરણની આગલી રાતે નમ્રતાનો કયો બોધપાઠ શીખવ્યો? આપણે કઈ રીતે કહી શકીએ કે એ બોધપાઠ પિતર અને યોહાનના દિલમાં ઊતરી ગયો હતો? આપણે કઈ રીતે નમ્રતા બતાવી શકીએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૮, સવાલ ૧-૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૮ અને પ્રાર્થના