બાઇબલમાં રહેલો ખજાનો
ગિબયોનીઓ પાસેથી શું શીખવા મળે છે?
ગિબયોનીઓ સમજી-વિચારીને વર્ત્યા (યહો ૯:૩-૬; it-૧-E ૯૩૦-૯૩૧)
ઇઝરાયેલના વડીલોએ યહોવાની સલાહ લીધી નહિ (યહો ૯:૧૪, ૧૫; w૧૧ ૧૧/૧ ૧૨ ¶૧૪)
ગિબયોનીઓએ નમ્રતાથી ઇઝરાયેલીઓની સેવા કરી (યહો ૯:૨૫-૨૭; w૦૪ ૧૦/૧૫ ૧૮ ¶૧૪)
ગિબયોનીઓએ દાસ બનીને સેવા કરી કેમ કે તેઓ યહોવાની કૃપા મેળવવા ચાહતા હતા. આપણે તેઓની જેમ નમ્રતા કઈ રીતે બતાવી શકીએ?