સપ્ટેમ્બર ૧૩-૧૯
યહોશુઆ ૧-૨
ગીત ૪૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સફળ બનવા શું કરશો?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
યહો ૨:૪, ૫—જાસૂસોને શોધી રહેલા રાજાના માણસોને કેમ રાહાબે બીજા રસ્તે દોર્યા? (w૦૪ ૧૨/૧ ૯ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૨:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: બાઇબલ—અયૂ ૨૬:૭ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૧)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો અને બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૪
“સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા રહીએ”: (૧૫ મિ.) ચર્ચા. “મન ડંખે એવું કંઈ ન કરીએ” વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૬, સવાલ ૩-૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૫ અને પ્રાર્થના