સપ્ટેમ્બર ૨૭–ઑક્ટોબર ૩
યહોશુઆ ૬-૭
ગીત ૨૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“નકામી વસ્તુઓથી મોં ફેરવી લઈએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
યહો ૬:૨૦—નિષ્ણાતોને એવું શું જોવા મળ્યું છે, જે સાબિત કરે છે કે યરીખો શહેરને બહુ ઓછા સમયમાં જીતી લેવામાં આવ્યું હતું? (w૧૫ ૧૧/૧૫ ૧૩ ¶૨-૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૬:૧-૧૪ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૧, મુદ્દો ૩ (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૨
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
જાણીજોઈને આજ્ઞા તોડવાથી આવતા ખરાબ પરિણામ: (૧૦ મિ.) ચર્ચા. ‘એકેય વચન નિષ્ફળ ગયું નથી’—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો: યહોવાએ યરીખોના નાશ વિશે સાફ શબ્દોમાં કઈ આજ્ઞા આપી હતી? આખાન અને તેના કુટુંબે શું કર્યું? તેઓએ એવું કેમ કર્યું? આ અહેવાલથી આપણને શું શીખવા મળે છે? બધાને આખો વીડિયો જોવા ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૭, સવાલ ૪-૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૫૧ અને પ્રાર્થના