સપ્ટેમ્બર ૬-૧૨
પુનર્નિયમ ૩૩-૩૪
ગીત ૪૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના હાથમાં સલામત રહીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૩૪:૬—મૂસાની કબર ક્યાં છે એ વિશે યહોવાએ કેમ જણાવ્યું નહિ? (it-૨-E ૪૩૯ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૩૩:૧-૧૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: બાઇબલ—૨તિ ૩:૧૬, ૧૭ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો અને બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“દુઃખ જશે, સુખ આવશે સાહિત્યનો સેવાકાર્યમાં ઉપયોગ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. ચાલો, ઈશ્વર પાસેથી શીખીએ વીડિયો બતાવો. સમય હોય તો નવા પુસ્તકની ખાસિયતો વિશે જણાવો. બધાને ઉત્તેજન આપો કે તેઓ પોતાની રીતે અથવા કુટુંબ તરીકેની ભક્તિમાં આ નવા પુસ્તકમાંથી અભ્યાસ કરે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૬, સવાલ ૧-૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૮ અને પ્રાર્થના