બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાના હાથમાં સલામત રહીએ
યહોવા ચાહે છે કે આપણે તન-મનથી શુદ્ધ રહીએ (પુન ૩૩:૨૬; it-૨-E ૫૧)
યહોવા ખુશીથી આપણી મદદ કરે છે (પુન ૩૩:૨૭; w૧૧ ૧૦/૧ ૨૭ ¶૧૮)
મૂસાની જેમ આપણે પણ ભરોસો રાખવો જોઈએ કે યહોવા આપણને બચાવશે (પુન ૩૩:૨૯; w૧૧ ૯/૧ ૨૨ ¶૧૬)
યહોવા આપણો હાથ કદી નહિ છોડે. પછી ભલેને આપણે બીમાર હોઈએ, નિરાશ હોઈએ, આફતને લીધે દુઃખી હોઈએ કે કોઈ ભૂલને લીધે પસ્તાવો કરતા હોઈએ.