બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા પાસેથી હિંમત મેળવીએ
એલિયા ગભરાઈ ગયા અને તે જીવ બચાવવા નાસી છૂટ્યા (૧રા ૧૯:૩, ૪; w૧૯.૦૬ ૧૫ ¶૫)
યહોવાએ એલિયાને મદદ કરી, તેમને રોટલી અને પાણી આપ્યાં. યહોવાએ અદ્ભુત રીતે એલિયાને પોતાની શક્તિ બતાવી (૧રા ૧૯:૫-૭, ૧૧, ૧૨; ia ૧૦૩ ¶૧૩; ૧૦૬ ¶૨૧)
યહોવાએ એલિયાને કામ સોંપ્યું (૧રા ૧૯:૧૫-૧૮; ia ૧૦૬ ¶૨૨)
યહોવા આપણી સાથે બાઇબલ દ્વારા વાત કરે છે. તે યાદ અપાવે છે કે તેમને આપણી ચિંતા છે. તે આપણને એવું કામ સોંપે છે જેનાથી આપણને ખુશી મળે.—૧કો ૧૫:૫૮; કોલ ૩:૨૩.