ઑક્ટોબર ૨૪-૩૦
૨ રાજાઓ ૧-૨
ગીત ૧૩૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તાલીમનો એક સારો દાખલો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૨:૧૧—‘વંટોળિયાએ એલિયાને આકાશમાં ઉઠાવી લીધા’ ત્યારે તે ક્યાં ગયા હતા? (w૦૫ ૮/૧ ૯ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૨:૧-૧૦ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૧૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૭ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“દુઃખ જશે, સુખ આવશે પુસ્તકની ખાસિયતો”: (૧૫ મિ.) ચર્ચા. દુઃખ જશે, સુખ આવશેમાંથી બાઇબલ અભ્યાસ ચલાવતા હોય એવા પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો: આ સાહિત્ય વાપરવું તમને કેમ ગમે છે? જ્યારે તમે વિદ્યાર્થીને વીડિયો બતાવો છો અને તેના વિચારો જાણી શકો માટે આપેલા સવાલ પૂછો છો, ત્યારે તેને કેવું લાગે છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr ભાગ ત્રણ, પ્રક. ૮ ¶૧-૭, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના