ઑક્ટોબર ૩-૯
૧ રાજાઓ ૧૭-૧૮
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમે ક્યાં સુધી બે મત વચ્ચે ડગુમગુ રહેશો?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૧૮:૧—ઈસુએ એવું કેમ કહ્યું કે “એલિયાના દિવસોમાં સાડા ત્રણ વર્ષ સુધી” દુકાળ પડ્યો? (લૂક ૪:૨૫; ia ૮૬, બૉક્સ)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૮:૩૬-૪૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: સારું માર્ગદર્શન—૨તિ ૩:૧૬, ૧૭ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૨)
ટૉક: (૫ મિ.) w૧૪ ૨/૧૫ ૧૪-૧૫—વિષય: એક વિધવાએ બતાવેલી શ્રદ્ધામાંથી શીખીએ. (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૮
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૭ ¶૮-૧૫, બૉક્સ ૭-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૩ અને પ્રાર્થના